Browsing all articles in Gujarati News
Oct
29

IMEI નંબર વગરના મોબાઇલ ૧ ડિસે.થી કપાઈ જશે

52
Thanks!
An error occurred!

મોબાઇલ ઇન્ડસ્ટ્રિઝના ટોચના મંડળ ઇન્ડિયન સેલ્યૂલર આઇડેન્ટિફાઇ એસોસિએશન (આઇસીએ)ના જણાવ્યા અનુસાર કાયદેસરના ઇન્ટરનેશનલ મોબાઇલ ઇકિવપમેન્ટ આઇડેન્ટિફાઇ (આઇએમઇઆઇ) નંબર નહિ હોય તેવા તમામ હેન્ડસેટો પર પ્રતિબંધ મૂકવાના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ(ડીઓટી)ના આદેશના પગલે પહેલી ડિસેમ્બરથી મોટી સંખ્યામાં આવા મોબાઇલોનાં જોડાણ કપાઇ જશે.

આઇસીએના પ્રમુખ પંકજ મોહિન્દ્રુએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે આઇએમઇઆઇ નંબર એ ૧૫ ડિજિટનો કોડ છે જેનાથી મોબાઇલની ઓળખ અને ચોરાયેલા હેન્ડસેટનો ઉપયોગ અટકાવવા મદદરૂપ થઇ શકે છે તેમજ આવા હેન્ડસેટના ચોક્કસ ઉપયોગકર્તાને શોધવામાં સુરક્ષા એજન્સીઓ સમર્થ રહે છે.

read more

Follow us on Twitter! Follow us on Twitter!

Categories

Archives

Weather

Tag Cloud

Recent Posts

Subscribe Me

Enter your email address:

Delivered by FeedBurner

RSS Om Net Solution Facebook Wall

Twitter Tweet

Follow @paras_1603 on twitter.

Get Adobe Flash player